ગંગુબાઈના લુકમાં ભારતી સિંહ, વીડિયો થયો વાયરલ

Bharti Singh Viral Video: ભારતી સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતી ગંગુબાઈના લુકમાં છે. આ વીડિયો પર લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આવો જાણીએ વધારે માહિતી.
View this post on Instagram
ભારતી સિંહનો વીડિયો થયો વાયરલ
ભારતી સિંહનો એક વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતી ગંગુબાઈના લુકમાં જોવા મળી રહી છે. ભારતીએ સફેદ રંગની સાડી પહેરી છે. આ પહેરવેશમાં તે બિલકુલ ગંગુબાઈ જેવી જોવા મળી રહી છે. વાળમાં તેણે બન બનાવ્યો છે. મહત્વની વાત એ છે કે ભારતી કોઈ ને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. આ દિવસોમાં ભારતી સિંહ તેના શો ‘લાફ્ટર શેફ સીઝન 2’ માટે ચર્ચામાં રહે છે. શોની ઘણી ક્લિપ્સ ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે.