January 6, 2025

અમરેલી લેટરકાંડ મામલે સેશન્સ કોર્ટમાં ત્રણેય આરોપીના જામીન નામંજૂર કર્યા

Amreli Letter kand: અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મુખ્ય આરોપી યુવા BJPના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા સહીત 3 આરોપીની સુનાવણીમાં અમરેલી સેશન્સ કોર્ટમાં ત્રણેય આરોપીના જામીન નામંજૂર કર્યા હતા.

આ પણ વાંચો: Operation Gangajal હેઠળ સરકારે આરોગ્ય વિભાગના 4 અધિકારીઓને ઘર ભેગા કર્યા

અમરેલી લેટરકાંડ
વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને બદનામ કરવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. ગઈ કાલે માત્ર યુવતી પાયલ ગોટીને જામીન મળે તે માટે ફરિયાદી દ્વારા પ્રયાસ કરવાના કારણે જામીન મળ્યા હતા. અમરેલી સેશન્સ કોર્ટ ગઈ કાલે પાયલ ગોટીને જામીન આપયા હતા. પરંતુ બીજા 3 આરોપીને જામીન આપ્યા નથી.