January 15, 2025

બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે ખતરો? સેનાએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

Bangladesh Hindus helpline: બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનના કારણે દેશના અલ્પસંખ્યકોમાં પણ ડરનો માહોલ છે. ઘણા હિંદુ મંદિરોમાં નુક્સાનની ઘટનાઓ પણ સામે આવી છે, જેના કારણે સમુદાય ચિંતામાં છે. આ દરમિયાન બાંગ્લાદેશની સેના તરફથી હિંદુ અલ્પસંખ્યકો, મંદિરો અને અન્ય અલ્પસંખ્યકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. અલ્પસંખ્યકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, દેશભરમાં તે જો કોઈ પણ હુમલા અથવા કોઈ પણ ખતરામાં હોય તો આ નંબરો પર સંપર્ક કરી શકે છે.

4 મંદિરોમાં નુક્સાન
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સોમવારે ઉપદ્રવી ભીડે ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રમાં તોડફોડ કરી છે. આ સિવાય દેશભરમાં ચાર હિંદુ મંદિરોમાં પણ નુક્સાન પહોંચાડ્યું છે. પ્રત્યક્ષદર્શીઓ અને સમુદાયના નેતાઓએ આ વાતની જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થિતિ ખુબ જ ખરાબ છે. ઉપદ્રવીઓની ભીડે પ્રધાનમંત્રીના ઘરમાં પણ લૂંટ મચાવી છે.

આ પણ વાંચો: Bangladesh: જેલમાંથી બહાર આવશે ખાલિદા ઝિયા, રાષ્ટ્રપતિએ આપ્યો આદેશ

સેનાએ હેલ્પલાઈન જારી કરી છે
દિનાજપુર

લેફ્ટનન્ટ કર્નલ રોશનુલ ઇસ્લામ
01769682454

મૈમનસિંઘ
કેપ્ટન ફૈઝલ
01769208174

સિરાજગંજ
કેપ્ટન શુદિપ્તો
01769510524

રામપુરા
CO- લેફ્ટનન્ટ કર્નલ રાહગીર અલ શાહિદ,
01769053150

રંગપુર
કેપ્ટન અશરફ
01615332446

રંગપુર
કેપ્ટન મારીઝ
01745207469

કિશોરગંજ (ભૈરબ)
01769202354
કેપ્ટન રેહાન
સહાયક: 01769202366

જેસોર
કેપ્ટન સબ્બીર
01886-910514

રાજબારી
કેપ્ટન એનમ
01795-615950

ઢાકા (જાત્રાબારી)
કેપ્ટન હેમલ
01766162077

ઉત્તરા, એરપોર્ટ, ડાયબારી
સહ: 01769024280
સહાયક: 01769024284
કેપ્ટન સાઝાદ(પરવેઝ):01769510457

કોક્સ બજાર
કેપ્ટન મુજતાહિદ
01769119988

ઠાકુરગાંવ
લેફ્ટનન્ટ ફૈઝ-01769510866
કેપ્ટન મોહતાશીમ-01769009855

મીરપુર વિસ્તાર
કેપ્ટન મેહમૂદ: 01833585736
01769024256
સહાયક: 01769024254

ઢાકા માટે
1. કેપ્ટન સૈકત: 017 6951 0515 (મોહમ્મદપુર)
2. કેપ્ટન રિદનાન સાલેહ: +880 16 4196 8237 (મોહમ્મદપુર)
3. કેપ્ટન આશિક: +880 17 3899 8458 (સેગુનબાગીચા)
4. કેપ્ટન અબરાર: +880 17 4156 9832 (ઉત્તરા)
5. કેપ્ટન અતહર ઈશ્તિયાક: +880 17 6951 1144 (મીરપુર)
6. કેપ્ટન ઝરાફ: 01708375371 (સ્ટેડિયમ, પોલ્ટન)
7. કેપ્ટન નસીફ: +880 17 6951 0803 (બારીધરા)
8. લેફ્ટનન્ટ ઇમરુલ 81: +880 17 0526 0019 (આગ્રાગાંવ)
9. એડજસ્ટ 21 એન્જીનીયરીંગ BN: 01769013094 (ગુલશન/બનાની)
10. કેપ્ટન શિહાબ: 017 6604 7323 (મોતીઝીલ, બાંગ્લાદેશ બેંક KPI)