અડધાથી વધુ ભારતીય પરિવારો પી રહ્યા છે Soft Drink, રિસર્ચમાં મોટો ખુલાસો
Soft Drinking: છેલ્લા બે વર્ષમાં સરેરાશ ભારતીય પરિવારોમાં બોટલ્ડ સોફ્ટ ડ્રિંક્સ ખુબ પી રહ્યા છે. વર્ષ 2023-24ના આંકડામાં 50 ટકાનો વધારો થયો છે. એક અહેલાસ પ્રમાણે ગરમી વધવાના કારણે લોકો બોટલ્ડ સોફ્ટ ડ્રિંક્સ વધારે પી રહ્યા છે. એક રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે તે અનુસાર છેલ્લા બે વર્ષમાં સરેરાશ પરિવારમાં બોટલ્ડ સોફ્ટ ડ્રિંકના વપરાશમાં 250 મિલીનો વધારો થયો છે.
એક ઘર સુધી પહોંચી ગયું
છેલ્લા બે વર્ષમાં સરેરાશ ભારતીય પરિવારોએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. બે વર્ષમાં સરેરાશ પરિવારમાં બોટલ્ડ સોફ્ટ ડ્રિંકના વપરાશમાં 250 મિલીનો વધારો થયો છે. જે પ્રમાણે ‘ફેબ્રિક સોફ્ટનર’ હવે દેશના દર ચારમાંથી એક ઘર સુધી પહોંચી ગયું છે. વોશિંગ લિક્વિડ અને બોટલ્ડ કોલ્ડ ડ્રિંક્સ જેવી પ્રોડક્ટ્સે ખૂબ સારું વેચારણ થઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે મોંઘવારી ધીમી પડી હોવા છતાં તેની અસર ગ્રાહક પર પડી નથી.
આ પણ વાંચો: જો તમારી પાસે જીવન વીમા પોલિસી છે તો તમને લોન મળશે પણ આ શરતે
ખરીદી થઈ રહી નથી.
અગ્રણી FMCG કંપનીઓની અન્ય પ્રીમિયમ વૉશિંગ પ્રોડક્ટ – વૉશિંગ લિક્વિડ – નાણાકીય વર્ષ 2023-24માં એક લાખ ટનના આંકને વટાવી દીધી છે. ગ્રાહકો હવે વર્ષમાં 156 વખત અથવા દર 56 કલાકમાં એક વખત ઓનલાઈન અથવા ઓફલાઈન FMCG ઉત્પાદનો ખરીદે છે. જોકે આ રિપોર્ટમાં તેમ પણ જણાવવામાં આવ્યું કે ગ્રાહકો હવે પહેલાની જેમ મોટી ખરીદી કરી રહ્યા નથી.