December 23, 2024

Rajkot : પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો મોટો દાવો | Former MLA Jairaj Singh Jadeja’s big claim

દલિત યુવકને માર મારવાની ઘટના અંગે જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, "સંજય સોલંકીને માર મારવાની ઘટના આકસ્મિક હતી, હું અને મારો પુત્ર તેને ઓળખતા પણ નથી"