News 360

પંજાબ કિંગ્સે જયપુરના મેદનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો, MI અને SRH પાછળ છોડ્યા

IPL 2025: પંજાબ કિંગ્સે પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું, રાજસ્થાન રોયલ્સ પાસેથી છેલ્લી ઓવરમાં જીત છીનવી

એક વિવાહ ઐસા ભી! વાંસદામાં યુવાન બે પત્ની સાથે દીકરા-દીકરીની હાજરીમાં લગ્ન કરશે

‘કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ ISIના કહેવા પર પાકિસ્તાન ગયા હતા’: CM હિમંતા બિસ્વા શર્મા

આતંકવાદ અને વેપાર એકસાથે ન ચલાવી શકાયઃ અમિત શાહ

Facebook X-twitter Instagram Youtube Whatsapp
  • Home
  • Gujarat
  • Bharat
  • Video
  • World
  • REA2025
  • Veerathon 2025
  • Sports
  • Entertainment
  • Astrology
IPL 2025
May 18, 2025

Menu
  • Home
  • Gujarat
  • Bharat
  • Video
  • World
  • REA2025
  • Veerathon 2025
  • Sports
  • Entertainment
  • Astrology
IPL 2025
May 18, 2025
Open App
  • Home
  • Gujarat
  • Bharat
  • Video
  • World
  • REA2025
  • Veerathon 2025
  • Sports
  • Entertainment
  • Astrology
Breaking News

  • Ahmedabad
  • Gujarat

ધારાસભ્યના નામે ફેક એકાઉન્ટ બનાવી પૈસા પડાવતી મેવાતી ગેંગના આરોપી ધરપકડ

Rupin Bakraniya 1 year ago
Share

મિહિર સોની, અમદાવાદ: પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ફેક એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી પૈસા પડાવતી મેવાતી ગેંગના બે આરોપીની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીઓ રાજકીય નેતા, IPS અને IAS અધિકારીઓના નામે પૈસા પડાવ્યા હતા. મદદ અને નોકરી આપવાના બહાને આ ઠગ ટોળકી લોકો સાથે છેતરપિંડી કરતી હતી. પકડાયેલ આરોપી મેવાત ગેંગનો સભ્ય છે, જેનું નામ સરમીન ઉર્ફે કલ્લુ મેવ અને ઝુબેર ખાન છે.

આ આરોપી ગુજરાતના પ્રતિષ્ઠિત રાજકીય નેતા તથા અધિકારીઓના જુદા જુદા નામથી સોશિયલ મીડિયાની એપ્લિકેશનમાં ફેક આઇ ડી બનાવી તેના દ્વારા લોકોનો સંપર્ક કરીને તેને ખોટી ઓળખ આપી છેતરપીંડી આચરતા હતા. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો ફેક એકાઉન્ટ બનાવી તે વ્યક્તિના ફોલોઅર્સ અને મિત્રો તેમજ સગા સબંધીઓને મેસેજ કરીને પૈસાની જરૂરિયાત હોવાથી મદદ માગતા હતા. પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાના કારણે લોકો વિશ્વાસમા આવી જતા હતા અને પૈસાની મદદ કરતા હતા, આ ઉપરાંત આ ગેંગ લોકોને કંપનીમાં નોકરી આપવાના બહાને પણ ઠગાઈ કરતી હતી. ગુજરાતના ધારાસભ્ય અમિત ઠાકરનું ફેક એકાઉન્ટ બનાવીને ઠગાઈ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ એનાલિસિસ આધારે રાજસ્થાનના કિશનગઢથી આરોપીની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઇમ બ્રાન્ચના એસપીએ જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી સરમિન ઉર્ફે ક્લ્લું મુખ્ય આરોપી છે, જેણે ધારાસભ્ય અમિત ઠાકરનું ફેક એકાઉન્ટ બનાવીને નટરાજ પેન્સિલની કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા. આ આરોપીએ અભ્યાસ ધોરણ 9 સુધી કરેલો છે અને તેની સાથે ગેંગના અન્ય આરોપીની સંડોવણી સામે આવી છે. આ મેવાત ગેંગએ 47 જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં IPS સફિન હસન, ડો. લવિના સિન્હા, હરેશ દુધાત , શમેશર સિંગ અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને કેટલાક IAS અધિકારીઓનાં પણ ફેક એકાઉન્ટ બનાવીને લાખો રૂપિયા પડાવ્યા છે, જોકે આરોપીનાં મોબાઈલમાંથી અનેક ફેક પ્રોફાઈલ મળી આવી છે જે પોતાના મોબાઈલથી ઓપરેટર કરતો હતો. મહત્વનું છે કે આ ગેંગ દ્વારા અલગ અલગ કામ ગેંગના સભ્યોને સોપવામાં આવે છે, જેમાં મોબાઈલના સીમ, ફેક એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની જવાબદારી સોંપતી હોય છે જેની માટે તેમને તાલીમ પણ આપવામાં આવતી હતી. વધુમાં જણાવ્યું કે આરોપીના મોબાઈલ કબજે કરીને એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યા છે, આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે અને કેટલાની છેતરપિંડી  કરી છે જે મુદ્દે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

Tags: Accused of Mewati Gang Creating Fake Account Crime Branch Extorted Money MLA

Continue Reading

Previous સુરત સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ટી.બી.ના દર્દીઓને પ્રોટીન યુક્ત આહારની કીટનું વિતરણ
Next અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી

More News

એક વિવાહ ઐસા ભી! વાંસદામાં યુવાન બે પત્ની સાથે દીકરા-દીકરીની હાજરીમાં લગ્ન કરશે

  • Gujarat
  • Navsari
  • Top News
Vivek Chudasma 59 minutes ago

આતંકવાદ અને વેપાર એકસાથે ન ચલાવી શકાયઃ અમિત શાહ

  • Ahmedabad
  • Gujarat
  • Top News
Vivek Chudasma 1 hour ago

આતંકવાદને જડબાતોડ જવાબ આપનાર વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર: અમિત શાહ

  • Ahmedabad
  • Breaking News
  • Central Gujarat
Bhavesh Dangar 2 hours ago
  • Latest
  • Popular
  • Trending
  • પંજાબ કિંગ્સે જયપુરના મેદનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો, MI અને SRH પાછળ છોડ્યા

    • Sports
    • Top News
    Bhavesh Dangar 48 seconds ago
  • IPL 2025: પંજાબ કિંગ્સે પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું, રાજસ્થાન રોયલ્સ પાસેથી છેલ્લી ઓવરમાં જીત છીનવી

    • Sports
    • Top News
    Vivek Chudasma 6 minutes ago
  • એક વિવાહ ઐસા ભી! વાંસદામાં યુવાન બે પત્ની સાથે દીકરા-દીકરીની હાજરીમાં લગ્ન કરશે

    • Gujarat
    • Navsari
    • Top News
    Vivek Chudasma 59 minutes ago
  • ‘કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ ISIના કહેવા પર પાકિસ્તાન ગયા હતા’: CM હિમંતા બિસ્વા શર્મા

    • Bharat
    • Top News
    Bhavesh Dangar 1 hour ago
  • આતંકવાદ અને વેપાર એકસાથે ન ચલાવી શકાયઃ અમિત શાહ

    • Ahmedabad
    • Gujarat
    • Top News
    Vivek Chudasma 1 hour ago
  • ગીર સોમનાથના કોડીનાર ખાતે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જાહેર સભાને સંબોધી

    • Gujarat
    • Saurashtra & Kutch
    Bhavesh Dangar 3 months ago
  • Trump-Modi Meet: ભારત અને અમેરિકા આતંકવાદ સામે વધુ મજબૂતીથી લડશે

    • Top News
    • World
    Rupin Bakraniya 3 months ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગીર-સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ

    • Gujarat
    • Saurashtra & Kutch
    Bhavesh Dangar 3 months ago
  • સંભલ હિંસાના શંકાસ્પદ 74 ગુનેગારોના પોલીસે સમગ્ર શહેરમાં લગાવ્યા પોસ્ટર

    • Bharat
    • Breaking News
    Rupin Bakraniya 3 months ago
  • ટ્રમ્પ-PM બેઠક વચ્ચે ભારતે મોટો નિર્ણય લીધો, અમેરિકન દારૂ પર 50% ટેરિફ ઘટાડ્યો

    • Bharat
    Rupin Bakraniya 3 months ago
  • પંજાબ કિંગ્સે જયપુરના મેદનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો, MI અને SRH પાછળ છોડ્યા

    • Sports
    • Top News
    Bhavesh Dangar 48 seconds ago
  • IPL 2025: પંજાબ કિંગ્સે પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું, રાજસ્થાન રોયલ્સ પાસેથી છેલ્લી ઓવરમાં જીત છીનવી

    • Sports
    • Top News
    Vivek Chudasma 6 minutes ago
  • એક વિવાહ ઐસા ભી! વાંસદામાં યુવાન બે પત્ની સાથે દીકરા-દીકરીની હાજરીમાં લગ્ન કરશે

    • Gujarat
    • Navsari
    • Top News
    Vivek Chudasma 59 minutes ago
  • ‘કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ ISIના કહેવા પર પાકિસ્તાન ગયા હતા’: CM હિમંતા બિસ્વા શર્મા

    • Bharat
    • Top News
    Bhavesh Dangar 1 hour ago
  • આતંકવાદ અને વેપાર એકસાથે ન ચલાવી શકાયઃ અમિત શાહ

    • Ahmedabad
    • Gujarat
    • Top News
    Vivek Chudasma 1 hour ago
  • About Us
  • Advertise With Us
  • Contact Us
  • Privacy Policy
  • About Us
  • Advertise With Us
  • Contact Us
  • Privacy Policy
  • Covid
  • Editor’s Picks
  • Entertainment
  • Gujarat
  • Lifestyle
  • Science
  • Stories
  • Technology
  • Traditional
  • Video
  • Covid
  • Editor’s Picks
  • Entertainment
  • Gujarat
  • Lifestyle
  • Science
  • Stories
  • Technology
  • Traditional
  • Video
Copyright © 2025 News Capital | All Rights Reserved by News Capital
Facebook Instagram Youtube Whatsapp Apple Android