ગણેશજી કહે છે કે તમને નુકસાન થઈ શકે છે. દેખાડો કરવાથી દૂર રહો. પરિવારમાં આર્થિક સ્થિતિને લઈને ચર્ચા થઈ શકે છે. તમને વધારાની જવાબદારી મળી શકે છે. આજે તમારે પૈસાના મામલામાં સાવધાની રાખવી પડશે, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તમે થોડા ચિંતિત પણ હશો અને તમારા જીવનસાથીના વર્તનથી નાખુશ પણ હશો. સ્વાસ્થ્યની બાબતમાં થોડૂંક ધ્યાન રાખવું પડશે. આજનો દિવસ તમારા માટે ઉત્સાહવર્ધક છે. ઘરમાં ખુશીઓના સાધનો વધી શકે છે.

શુભ રંગ: બદામી
શુભ નંબર: 6

ચિરાગ દારૂવાલા જ્યોતિષીય આગાહીઓ માટે જાણીતા છે. તમે જ્યોતિષ ચિરાગ દારૂવાલા સાથે info@chiragdaruwalla.com પર માર્ગદર્શન માટે વાત કરી શકો છો.