કેએલ રાહુલે સસરા સાથે મળીને 7 એકર જમીન ખરીદી, જાણો કેટલા કરોડોની લીધી જમીન

KL Rahul Suniel Shetty New Property: ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે તેના સસરા સુનીલ શેટ્ટી સાથે મળીને 7 એકર જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ થાણેના ઓવાલે વિસ્તારમાં આ જમીન લીધી હોવાનું સામે આવ્યું છે. પ્રોપર્ટી રાહુલ અને શેટ્ટી દ્વારા માર્ચ 2025 માં ખરીદવામાં આવી હતી. જેની કિંમત 9.85 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેમણે 68.96 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી માટે 30 હજાર રૂપિયા ચૂકવવા પડ્યા હતા.
આ પણ વાંચો: Redmiએ iPhone 16 જેવો દેખાતો શાનદાર ફોન કર્યો લોન્ચ, કિંમત ઓનલી 6,499 રૂપિયા
લક્ઝરી એપાર્ટમેન્ટ પણ ખરીદ્યો
આથિયા શેટ્ટીએ ગયા વર્ષે બાંદ્રાના પાલી હિલમાં સંધુ પેલેસમાં 3,350 ચોરસ ફૂટનો લક્ઝરી એપાર્ટમેન્ટને ખરીદ્યો હતો. આ પછી રાહુલના પરિવારને તે એપાર્ટમેન્ટમાં ચાર પાર્કિંગ સ્લોટ મળ્યા હતા. આ વૈભવી એપાર્ટમેન્ટની ખરીદી પર રાહુલ-આથિયાએ 1.20 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડી હતી. જેની કિંમત 20 કરોડ રુપિયા હતા. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે તેના સસરા સુનીલ શેટ્ટી સાથે મળીને 7 એકર જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ થાણેના ઓવાલે વિસ્તારમાં આ જમીન લીધી હોવાનું સામે આવ્યું છે. પ્રોપર્ટી રાહુલ અને શેટ્ટી દ્વારા માર્ચ 2025 માં ખરીદવામાં આવી હતી.