ચિયા બીજમાંથી આ રીતે બનાવો ડ્રિંક, પેટને ઠંડકની સાથે વજન ઉતારશે

Chia Seeds Drink Recipe: ઉનાળામાં પેટને ઠંડક આપવી જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે વેટલોસ પણ કરવું છે તો કેવી રીતે બંને વાતનું ધ્યાન રાખીને ડ્રિંક બનાવીશું. જેનાથી શરીરની ચરબી પણ ઉતરી જાય અને પેટની ગરમી પણ દૂર થાય. આવો જાણીએ આ ડ્રિંક વિશે.

આ પણ વાંચો: IPL 2025: ગાયકવાડની જગ્યાએ આ ખેલાડીને આપવામાં આવી શકે છે સ્થાન

ચિયા સીડ્સની સામગ્રી
એક ચમચી ચિયા બીજ લેવાના રહેશે. તેમાં તમારે લીંબુનો રસ નાંખવાનો રહેશે. હવે તમારે તેમાં કાળું મીઠું નાંખવાનું રહેશે. આ પછી તમારે શેકેલું જીરું નાંખવાનું રહેશે. બીજા દિવસે સવારે તમારે ઉઠીને તમારે આ પાણી પી લેવાનું રહેશે. તમારી ઉનાળાની પીણાની રેસીપી તૈયાર છે. હવે તેને ખાલી પેટ પીવો. આ પાણી પીવાથી તમારું પાચન સુધરશે. ત્વચા સંબધિત સમસ્યાઓમાં પણ તમને મદદ મળશે.