Jioનો આ સસ્તો પ્લાન રહેશે 336 દિવસ સુધી એક્ટિવ, મળશે આ લાભ

Jioએ તાજેતરમાં જ તેના વપરાશકર્તાઓ માટે 336 દિવસની માન્યતા સાથેનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. જેમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને OTT એપ્સ સહિતના લાભો તમને મળશે. આ સસ્તો રિચાર્જ પ્લાન ખાસ એવા લોકો માટે છે જે પોતાનો નંબર ચાલુ રાખવા માંગે છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઇકબાલને આવ્યો હાર્ટ એટેક

જિયોનો 336 દિવસનો સસ્તો પ્લાન
જિયોનો આ રિચાર્જ પ્લાન તમને 1,748 રૂપિયાની કિંમતમાં પડશએ. વર્ષ 2025માં આ પ્લાન Jioએ લોન્ચ કર્યો છે. 336 દિવસ માટે તમને આ મળશે. જેમાં તમને અનલિમિટેડ કોલિંગ મળશે. રોમિંગનો પણ તમે લાભ લઈ શકો છો. વપરાશકર્તાઓને JioTV અને JioAICloudનું સબ્સ્ક્રિપ્શન પણ તમને મળશે. 3,600 મફત SMSનો પણ લાભ મળશે. 2GB હાઇ સ્પીડ ડેટાનો લાભ પણ સાથે સાથે તમને મળશે.