‘પ્લેનમાં બોમ્બ છે…’ ન્યૂયોર્કથી દિલ્હી આવતી ફ્લાઇટનું રોમમાં તાત્કાલિક લેન્ડિંગ

નવી દિલ્હીઃ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી અમેરિકન એરલાઇન્સનું વિમાન દિલ્હીથી 40 મિનિટ દૂર હતું, ત્યારે તેને રોમ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા જોખમને કારણે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બોમ્બની ધમકી મળ્યા બાદ અમેરિકન એરલાઇન્સનું વિમાન નંબર AAL 292 રોમ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત એરપોર્ટ પર તમામ કટોકટીની તૈયારીઓ કરવામાં આવી છે.

આ સ્ટોરી સતત અપડેટ થઈ રહી છે…