February 22, 2025

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી બે IAS અધિકારીઓની કરાઈ બદલી

Gujarat IAS: રાજ્ય સરકારના સામાન્ય વહીવટી બે IAS અધિકારીઓની કરી બદલી કરવામાં આવી છે. IAS મોના કે. ખંધારને સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. IAS મનીષા ચંદ્રાને અગ્ર સચિવ તરીકે પચાયત, રુલર હાઉસિંગ અને રૂરલ ડેવલોપમેન્ટ તરીકેની નિયુક્તી કરવામાં આવી છે. મનીષા ચંદ્રાને કમિશનર ઓફ રૂરલ ડેવલોપમેન્ટ નો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બોપલ વિસ્તારમાં ચોર સમજીને એક નિર્દોષને માર માર્યો અને યુવકનું સારવાર દરમ્યાન મોત