ટોરેન્ટ ગ્રુપ આ IPL ચેમ્પિયન ટીમમાં 67% હિસ્સો ખરીદશે, CCI આપી મંજૂરી

IPL 2025: (CCI) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે ટોરેન્ટ ગ્રુપને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ ટોરેન્ટ ગ્રુપની હોલ્ડિંગ કંપની છે.
આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે જર્સી લોન્ચ કરી, વીડિયો આવ્યો સામે
ટોરેન્ટ ગ્રુપે ગુજરાત ટાઇટન્સમાં હાજરી
ટોરેન્ટ ગ્રુપે ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. હવે તેને CCI) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે ટોરેન્ટ ગ્રુપને મંજૂરી આપી દીધી છે. અમદાવાદ સ્થિત આ કંપની હવે રમતગમત ક્ષેત્રમાં પણ પ્રવેશી ગઈ છે. ઇરેલિયા ફ્રેન્ચાઇઝમાં 33 ટકા હિસ્સો ધરાવશે. તમને જણાવી દઈએ કે IPL 2025 22 માર્ચથી શરૂ થવાની છે.