બાંગ્લાદેશ સામેની મેચ બાદ ભારતીય ટીમના આ ખેલાડીને મળ્યો ખાસ મેડલ

IND vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પહેલી મેચમાં જ ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી છે. મેચ બાદ કેએલ રાહુલને પણ ઈમ્પેક્ટ ફિલ્ડરનો ખાસ મેડલ આપવામાં આવ્યો છે. જોકે મેચ દરમિયાન મોહમ્મદ શમીએ બોલિંગમાં 5 લીધી છે. શુભમન ગિલે બેટિંગમાં સદી ફટકારી અને મેચ બાદ કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો: LPG ફ્રી સિલિન્ડર સહાય યોજનાનો 1.60 લાખ થી વધુ નાગરિકોએ લાભ મેળવ્યો: ભીખુસિંહજી પરમાર
રાહુલે બેટિંગમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
ટીમ ઈન્ડિયાને 229 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 144 ના સ્કોર પર 4 વિકેટ લીધી છે. શુભમન ગિલ સાથે પાંચમી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયા માટે મેચ જીતી લીધી હતી. કેએલ રાહુલે 47 બોલમાં 41 રનની અણનમ ઇનિંગ રમી હતી.એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતો.