મકર
ગણેશજી કહે છે કે આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે ટકરાવથી બચવું જોઈએ. જો તમે આ નહી કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારા અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકે છે. તમને ક્યાંકથી ફસાયેલા પૈસા પણ મળી શકે છે. પારિવારિક જીવનમાં ઘણો પ્રેમ રહેશે. વિદ્યાર્થીઓને પ્રગતિના નવા માર્ગો મળશે.
શુભ રંગ: વાયોલેટ
શુભ નંબર: 9
ચિરાગ દારૂવાલા જ્યોતિષીય આગાહીઓ માટે જાણીતા છે. તમે જ્યોતિષ ચિરાગ દારૂવાલા સાથે info@chiragdaruwalla.com પર માર્ગદર્શન માટે વાત કરી શકો છો.