T20 રેકિંગમાં અભિષેકને મળી અસાધારણ સફળતા

Abhishek Sharma ICC T20 Rankings: અભિષેક શર્માએ T20 રેન્કિંગમાં હલચલ મચાવી દીધી છે. આજે જાહેરાત કરાયેલ બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
ABHISHEK SHARMA MOVES TO NUMBER 2 IN ICC T20I BATTERS RANKING 🇮🇳 pic.twitter.com/vTu0EuDvZJ
— Johns. (@CricCrazyJohns) February 5, 2025
135 રનની મજબૂત ઇનિંગ રમી
ઇંગ્લેન્ડ સામેની T-20 સિરીઝમાં જોરદાર પ્રદર્શનને કારણે તેને T-20 રેન્કિંગમાં આ મોટો ફાયદો થયો છે. બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને તે પહોંચી ગયો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી છેલ્લી T20 મેચમાં 135 રનની મજબૂત ઇનિંગ રમી હતી.