January 5, 2025

ગણેશજી કહે છે કે આજે તમારે કોઈ મહત્વપૂર્ણ કામ કોઈ વરિષ્ઠ સભ્યની સલાહ લઈને જ કરવું જોઈએ. જો તમે આવુ નહી કરો તો ભવિષ્યમાં તમને પરેશાની થઈ શકે છે. જો વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય તો તેમના માટે દિવસ સારો રહેશે. આજે તમારે તમારી નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે, તેથી આંખ અને કાન બંને ખુલ્લા રાખીને કામ કરો.

શુભ રંગ: ક્રીમ
શુભ નંબર: 6

ચિરાગ દારૂવાલા જ્યોતિષીય આગાહીઓ માટે જાણીતા છે. તમે જ્યોતિષ ચિરાગ દારૂવાલા સાથે info@chiragdaruwalla.com પર માર્ગદર્શન માટે વાત કરી શકો છો.