January 3, 2025

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 208 તાલુકામાં વરસાદ, જૂનાગઢના વંથલીમાં આભ ફાટ્યું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 208 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના વિસાવદરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં 11 ઇંચ, કેશોદમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

  • દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા 9 ઇંચ વરસાદ
  • જૂનાગઢના માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ
  • દેવભૂમિ દ્વારકાના કલ્યાપુરમાં 8 ઇંચ વરસાદ
  • જૂનાગઢના મેંદરડામાં 7 ઇંચ વરસાદ
  • સુરતના બારડોલીમાં 7 ઇંચ વરસાદ
  • નવસારી શહેર અને જલાલપોરમાં 7 ઇંચ વરસાદ
  • રાજકોટના ધોરાજીમાં 6.5 ઇંચ વરસાદ
  • જૂનાગઢના માળિયા હાટિનામાં 6.5 ઇંચ વરસાદ
  • સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ
  • જૂનાગઢના ભેંસાણમાં 6 ઇંચ વરસાદ
  • સુરતના મહુવામાં 6 ઇંચ વરસાદ
  • મોરબી શહેરમાં 5.5 ઇંચ વરસાદ
  • અમરેલીના રાજુલામાં 5.5 ઇંચ વરસાદ
  • ગીર સોમનાથના તલાલામાં 5.5 ઇંચ વરસાદ
  • ગીર સોમનાથના ગીર ગઢડામાં 5.5 ઇંચ વરસાદ
  • પોરબંદરના કુતિયાણામાં 5 ઇંચ વરસાદ
  • જૂનાગઢના માંગરોળમાં 4.5 ઇંચ વરસાદ
  • ગીર સોમનાથના કોડિનાર અને ઉનામાં 4.5 ઇંચ વરસાદ
  • ભાવનગરના મહુવામાં 4.5 ઇંચ વરસાદ
  • દેવભૂમિ દ્વારકામાં 4.5 ઇંચ વરસાદ
  • અમરેલીના બગસરામાં 4.5 ઇંચ વરસાદ
  • અમરેલીના ખાંભામાં 4 ઇંચ વરસાદ
  • જામનગરના જામ જોધપુરમાં 4 ઇંચ વરસાદ