December 17, 2024

ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને કૃષિ મંત્રીએ કરી સમીક્ષા

Raghavji Patel: ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને કૃષિ મંત્રીની સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ મગફળી ખરીદી બાબતે સમીક્ષા કરી હતી. કૃષિ મંત્રીએ કૃષિ વિભાગના અધિકારીઓ બેસીને સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો: સોના-ચાંદી સાથે ચોર ધાબળા પણ ચોરી ગયા, અરવલ્લી જિલ્લામાં તસ્કરોનો ત્રાસ વધ્યો

અધિકારીઓ સાથે કરશે ચર્ચા
રાજ્યમાં દિવાળી પછી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે. પરંતુ મગફળીની ખરીદી ધીમી ચાલી રહી છે. ત્યારે આજે ટેકાના ભાવે મગફળી ખરીદીને મામલે કૃષિ મંત્રીએ સમીક્ષા બેઠક કરી હતી. ખેડૂતોએ મગફળી લઈને યાર્ડમાં ઓછા આવી રહ્યા છે. હવે આ મુદ્દે કૃષિ મંત્રીએ સમીક્ષા કરી હતી.