October 25, 2024

ગણેશજી કહે છે કે આજે નોકરી-ધંધામાં શાંતિથી કામ કરવાથી લાભ મળશે. આજે જો તમારો કોઈની સાથે વાદ-વિવાદ થાય તો તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખીને આગળ વધવું પડશે અને દલીલબાજીથી બચવું પડશે. આજે તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને કોઈની મદદ કરવી પડી શકે છે. આજે તમે જે લોકોની મદદ કરી રહ્યા છો તે ભવિષ્યમાં ક્યાંક તમારા માટે ઉપયોગી થશે. આજે પરિવારના સભ્યો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે.

શુભ રંગ: ગુલાબી
શુભ નંબર: 19

ચિરાગ દારૂવાલા જ્યોતિષીય આગાહીઓ માટે જાણીતા છે. તમે જ્યોતિષ ચિરાગ દારૂવાલા સાથે info@chiragdaruwalla.com પર માર્ગદર્શન માટે વાત કરી શકો છો.