ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાનો ઓપનર થયો ઘાયલ, કેપ્ટનનું ટેન્શન વધી ગયું

Yashasvi Jaiswal News: ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. તે ઘાયલ થઈ ગયો છે અને ટીમની બહાર થઈ ગયો છે. જયસ્વાલને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે.
આ પણ વાંચો: IPL 2025નું શેડ્યૂલ થશે આજે જાહેર, જાણી લો સમય
ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં પસંદ કરાયો હતો
યશસ્વી જયસ્વાલને અગાઉ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો ત્યારે ખબર પડી કે જયસ્વાલનું નામ પણ તેમાં સમાલે ના હતું. જયસ્વાલના સ્થાન પર વરુણ ચક્રવર્તીની પસંદગી કરાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી તો બુમરાહ બહાર થઈ ગયો છે પરંતુ તેની સાથે સાથે રણજી ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. મુંબઈની રણજી ટીમમાંથી તે રમવાનો હતો.