October 14, 2024

શા માટે Savarkarને હીરો અને વિલન બંને ગણાવવામાં આવી રહ્યા છે?

આજે મહાન ફ્રીડમ ફાઇટર વીર સાવરકરની જન્મજયંતિ છે. શા માટે સાવરકરને હીરો અને વિલન બંને ગણાવવામાં આવી રહ્યા છે?, મહાત્મા ગાંધીની હત્યાના કેસની સાથે તેમનો શું સંબંધ હતો? આ તમામ જાણકારી મેળવો અમારી આ વિશેષ રજૂઆતમાં