પ્રખ્યાત ડાકોર મંદિરને કોણ લગાવી રહ્યું છે લાંછન..?
ડાકોર મંદિર તમારી મારી અને આપણા બધાની આસ્થાનું કેન્દ્ર છે...પણ ડાકોર મંદિર સાથે છેલ્લા કેટલાય સમયથી વિવાદો એવા જોડાયા છે જેના કારણે મંદિર બદનામ થઈ રહ્યું છે... શું છે નવો વિવાદ એ જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Prime 9 With Jigar