કયાં દેશમાં છે સૌથી વધુ છોકરીઓ?

નેપાળમાં મહિલાઓની વસતી પુરૂષો કરતા વધુ છે, અહીં મહિલાઓની વસતી 54.19 ટકા છે.

હોંગકોંગમાં મહિલાઓની વસતી 54.12 ટકા છે.

કુરાકાઓમાં મહિલાઓની વસતી 54.01 ટકા છે.

માર્ટીનિકની વસતીમાં મહિલાઓની વસતી 54 ટકા છે.

લાતવિયામાં મહિલાઓની વસતી 53.91 ટકા છે.

ગ્વાડેલોપમાં મહિલાઓની વસતી 53.88 ટકા છે.