રાની મુખર્જીનો આજે 46મો જન્મદિવસ છે.

રાનીએ વર્ષ 1996માં બંગાળી ફિલ્મ 'બિયેર ફૂલ' થી કરિયરની શરૂઆત કરી

 વર્ષ 1997માં ફિલ્મ 'રાજા કી આયેગી બારાત' થી રાનીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ

રાની મુખર્જી છેલ્લા 27 વર્ષથી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે.

રાની મુખર્જી વકીલ કે ઈન્ટીરિયર ડિઝાઈનર બનવા માંગતી હતી

રાની મુખર્જીએ બોલિવૂડમાં અનેક બ્લોકમાસ્ટર ફિલ્મો આપી છે.

 રાની મુખર્જીની આવનારી ફિલ્મ મર્દાની-3 હોવાની સંભાવના છે.