સફેદ કપડા, ID Card તેમજ બ્લેક બેલ્ટ પહેરીને આચરાતા કૌભાંડની કહાની
રાજકોટમાં રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનાના નામે કૌભાંડનો પર્દાફાશ.જુઓ કેવી રીતે લોકો સરકારી રૂપિયાનો દુરુપયોગ કરીને પોતાના ખિસ્સા ભરે છે. કરાટેની ટ્રેનિંગના નામે લોકોની આંખમાં ધૂળ નાંખતા એ કોચ ફક્ત કહેવા પુરતો જ કોચ હોય છે.