October 6, 2024

‘Cannes Film Festival’માં સ્થાન પ્રાપ્ત કરનાર Documentary ‘Jathre Sayanam’ના Directorની News Capital સાથે ખાસ વાતચીત

'Cannes Film Festival' 14 થી 24 મે દરમિયાન ફ્રાંસમાં યોજાયો હતો. જેમાં ગુજરાતી ડોક્યુમેન્ટરી 'Jathare Saynam'નું સ્ક્રીનિંગ યોજાયું હતુ. અંગ્રેજી સબટાઈટલ સાથે બનેલ આ ગુજરાતી ડોક્યુમેન્ટરીનું નામ સંસ્કૃત ભાષામાં રાખવામાં આવ્યું છે. જે દર્શકોમાં માતૃત્વની ઉત્કૃષ્ટ ભાવના ઉદ્ભવે છે.