March 15, 2025

Teslaની હવે ભારતમાં એન્ટ્રી, વેબસાઈટ પર ભારતમાં 13 વેકન્સીની જાહેરાત

અમદાવાદઃ Tesla PM મોદીની અમેરિકા વિઝિટ બાદ મોટું ડેવલપમેન્ટ સામે આવ્યું છે. ટેસ્લાએ તેની વેબસાઇટ પર ભારતમાં 13 વેકેન્સીની જાહેરાત મૂકી છે.