આજે BCCI સાથે રોહિત-ગૌતમની થશે બેઠક, હાર બાદ થશે હવે ચર્ચા

BCCI Meeting: 10 વર્ષ પછી ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પાંચ મેચની આ સિરીઝમાં 3-1થી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હાર મળતાની સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ પછી વિરાટ , રોહિત અને ગંભીરની અજીત અગરકર સાથે BCCIની બેઠક યોજાવા જઈ રહી છે.
🚨 BCCI REVIEW MEETING FOR BGT WILL HAPPEN TODAY 🚨
– Rohit Sharma, Gautam Gambhir, Ajit Agarkar is set to meet top BCCI official in Mumbai. [Gaurav Gupta from TOI] pic.twitter.com/HZGikUKfUF
— Johns. (@CricCrazyJohns) January 11, 2025
આ પણ વાંચો: કેએલ રાહુલની આ અરજી બીસીસીઆઈને ફગવી દીધી
સાંજે 5 કલાકે બેઠક યોજાશે
એક અહેવાલનની માહિતી પ્રમાણએ ગૌતમ ગંભીર, કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર આજે સાંજે 5 વાગ્યે BCCIના અધિકારીઓ સાથે મળવાના છે. આ બેઠકમાં ખાસ એટલા માટે કરવામાં આવી રહી છે કે પાંચ મેચોની સિરીઝમાં સતત હાર મળી રહી છે. રોહિતની સાથે વિરાટનું પણ ભવિષ્ય જોખમમાં જોવા મળી રહ્યું છે.