અંબાજીમાં માતા અંબાના દર્શન કરીને ભાદરવી પૂર્ણિમાના દિવસે યાત્રિકોની સુવિધા માટે લગાવવામાં આવેલા સેવા કેમ્પની મુલાકાતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર.
ડીસા પ્રાંત કચેરીએ બીજેપી અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા જાનથી મારી નાખવાની અને જીભ કાપવાની ધમકીઓના વિરોધમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને એક મેમોરેન્ડમ સુપરત કરવા જતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર.
વાવ ખાતે યોજાયેલા આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર.
દિલ્હીથી પરત ફર્યા બાદ લાખણી તાલુકાના ગૌ-ભક્તો અને સાધુ સંતો દ્વારા લાખણી મુકામે ગેનીબેનનું સ્વાગત કરાયું હતું.
મુન્દ્રા પાણીપત પાઈપલાઈન બાબતે દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોને થઈ રહેલા અન્યાય સંદર્ભે ગેનીબેન રૂબરૂમાં ખેડૂતોને મળ્યા.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના આભાર દર્શન કાર્યક્રમમાં વાવ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા!
"ગુજરાત ન્યાય યાત્રા" સુરેન્દ્રનગર પહોંચી ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ યાત્રામાં જોડાયા હતા.
18મી લોકસભામાં વર્ષ 2024/25ના બજેટ દરમિયાન "સંસદ ભવનમાં" સાંસદ સ્વરૂપે ગેનીબેન ઠાકોર.
વાવના ધારાસભ્ય પદેથી બંધારણીય નિયમો મુજબ સાંસદ સભ્યમાં ચુંટાયા બાદ અધ્યક્ષને રાજીનામું આપતા ગેનીબેન ઠાકોર.
બનાસકાંઠા લોકસભાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર સાથે સોનિયા ગાંધી.