મહારાષ્ટ્રના ભંડારાની ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં ધડાકો, 5નાં મોત, 7 ઘાયલ

Maharashtra Ordnance Factory Blast: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. અને 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
*ब्रेकिंग न्यूज*
भंडारा एक्सप्रेस
441906
*जवाहरनागर आयुद्ध निर्मानी येथे ब्लास्ट*
भंडारा आयुद्ध निर्माण मध्ये आज सकाळी 10.45 वाजता Rk ब्रांच मध्ये मोठा धमाका झाल्याने मोठा हादरला बसला आहे . भंडारा @chetanshendge @hemant_mahakal @wankhedeprafull @PratikManav @DrManasiPawar4 pic.twitter.com/yWfFeh4qVF— Matang Kumar (@matangkumar) January 24, 2025
મૃત્યુઆંક વધવાની આશંકા છે
મહારાષ્ટ્રના ભંડારાના જવાહર નગરમાં આવેલી આ ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટક વસ્તુઓ બનાવવામાં આવે છે. અચાનક આજે સવારે કારખાનામાં વિસ્ફોટ થયો છે. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. એક રિપોટ પ્રમાણે 8 લોકોનો મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે મોતનો આંકડો વધી શકે છે. કેવી રીતે આગ લાગી તે અંગે કોઈ હાલ માહિતી સામે આવી નથી.