December 11, 2024

Gujarat Loksabha Election Result 2024: Gujaratમાં કઇ બેઠક પર કયા ઉમેદવારને કેટલા મળ્યા મત?

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પુરી થઇ ગઇ છે, ત્યારે ગુજરાતમાં 26 લોકસભા બેઠકોમાંથી ભાજપને 25 અનેે 1 બેઠક કોંગ્રેસના ખાતામાં ગઇ છે. નોંધનીય છે કે, એક સીટ તો ભાજપ બિનહરીફ જીતી ગયું છે. એક નજર કરીએ માર્જિનની લીડથી જીતેલા ઉમેદવારની બેઠક પર…