October 14, 2024

ગુજરાતના ચારેય કૃષ્ણધામમાં જન્મોત્સવ; ‘નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલ કી…’

અમદાવાદઃ ભગવાનના જન્મને ગણતરીનો સમય બાકી છે. ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતના ચારેય મુખ્ય મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. હવે થોડા જ કલાકોમાં ભગવાન કૃષ્ણનો જન્મ થશે અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે. મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યાં છે. ભારે વરસાદ વચ્ચે પણ લોકો મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ માટે પહોંચ્યા છે.

દ્વારકાઃ

ડાકોરઃ

શામળાજીઃ

તુલસીશ્યામઃ