IPL 2025: સુપર ઓવરને લઈને નવો નિયમ, BCCIએ મંજૂરી આપી

IPL 2025 Super Over Rule: IPL 2025 આજથી શરૂ થવાની છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ટકરાશે. આ મેચ પહેલા, BCCI એ સુપર ઓવર અંગે એક નવો નિયમ બનાવ્યો છે, જે હેઠળ બંને ટીમો પાસે સુપર ઓવર પૂર્ણ કરવા માટે વધુમાં વધુ એક કલાકનો સમય હશે.
આ પણ વાંચો: દિગ્ગજ બોક્સર અને હેવીવેટ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનનું નિધન
🚨 SUPER OVER RULES IN IPL. 🚨
– A maximum of one hour will be provided for Super Overs.
– Any number of Super Overs can be played, but within the 1 hour time frame. (Cricbuzz). pic.twitter.com/PiASMBJ8t4
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2025
સુપર ઓવર વિશે BCCIએ શું કહ્યું?
બીસીસીઆઈના આ નિયમ હેઠળ પરિણામ આવે ત્યાં સુધી સુપર ઓવર એક કલાકમાં ચાલુ રહેશે. ટાઇ થયેલી મેચ એક કલાકમાં પૂર્ણ થઈ જશે. અંગે બોર્ડે કહ્યું, ‘મેચ પૂરી થયા પછી, વિજેતાનો નિર્ણય ન થાય ત્યાં સુધી ઈચ્છા મુજબ સુપર ઓવર રમી શકાય છે