March 18, 2025

IPL 2025 પહેલા ચાહકોને મોટો ઝટકો, મેચ જોવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે

IPL 2025: IPL 2025થી 22 માર્ચથી શરુ થવાની છે. આઈપીએલ શરુ થાય તે પહેલા હવે ક્રિકેટ ચાહકોને મોટો ઝડકો લાગ્યો છે. ક્રિકેટ ચાહકો હવે 29 રૂપિયામાં IPL 2025 ની મેચ જોઈ શકશે. કારણ કે ગત સિઝનમાં JioCinema પર 29 રૂપિયાના સબ્સ્ક્રિપ્શન સાથે લોકો મેચ જોઈ શકતા હતા. પરંતુ હવે આ વખતે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે. તેનું કારણ એ છે કે JioCinema અને Hotstar ના મર્જર પછી ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચો: વાળનો ખોડો આ પેકથી કરો દૂર, ફ્રિમાં બની જશે આ પેક

મેચ જોવા માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડશે
એક રિપોટ પ્રમાણે સબ્સ્ક્રિપ્શન વિના IPL મેચની થોડી મિનિટો જ જોઈ શકાશે. આ પછી જે ફ્રી મિનિટ્સ હશે તે ખતમ થઈ જશે. આ પછી તમે પે પેજ પર લઈ જવામાં આવશે. આ પ્લાનને હવે 149 રુપિયામાં કરી દેવામાં આવ્યો છે.