IPL રસિયાઓની આતુરતાનો આવ્યો અંત, શેડ્યૂલ જાહેર

IPL-2025નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. 22 માર્ચે RCB અને KKR વચ્ચે રમાશે પહેલી મેચ રમાશે. IPL 2025ની ફાઇનલ મેચ 25 મે ના રોજ રમાશે.20, 21, 23 અને 25 મેના રોજ પ્લેઓફ મેચોનું આયોજન કરવામાં આવશે. IPL 2025 માં 65 દિવસમાં કુલ 74 મેચ રમાશે.
આ પણ વાંચો: IPL 2025નું શેડ્યૂલ થશે આજે જાહેર, જાણી લો સમય
Mumbai Indians Matches in #IPL2025 pic.twitter.com/XtbQ7XZA2U
— Naveen (@Cric_Naveen) February 16, 2025
પહેલી મેચ આ ટીમ વચ્ચે રમાશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝન 22 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. બીજી મેચ SRH અને RR વચ્ચે રમાશે. એજ દિવસે બીજી મેચ સાંજે 7:30 વાગ્યે ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે રમાશે. આ સિઝનમાં લીગ તબક્કામાં CSK અને ચેન્નાઈ બે વાર ટકરાશે. 7 એપ્રિલે RCB અને મુંબઈ વચ્ચે ફક્ત એક જ લીગ મેચ રમાશે. IPL 2025ની ફાઇનલ મેચ 25 મે ના રોજ રમાશે. જેમાં IPL 2025 માં 65 દિવસમાં કુલ 74 મેચ રમાશે.IPL 2025માં લીગ મેચો 22 માર્ચથી 18 મેના રમાશે. આ પછી, 20, 21, 23 અને 25 મેના રોજ પ્લેઓફ મેચોનું આયોજન કરવામાં આવશે. જોકે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ – એ હજુ સુધી IPL 2025 માટે તેમના કેપ્ટનની જાહેરાત કરી નથી.