ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી, મોડી રાતે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો

Kutchh: કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. ત્યારે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી છે. કચ્છમાં મોડી રાત્રે 2.46 કલાકે 3.1 ની તીવ્રતાનો આચંકો આવ્યો છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર કચ્છમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાતે 2.46 કલાકે 3.1 ની તીવ્રતાનો આચંકો આવ્યો છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ‘ખરાબ-અશ્લીલ…’, રણવીર અલ્હાબાદિયા આ શું બોલી ગયો? સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ