હાર્દિક પંડ્યા અને તેના પુત્રનો વીડિયો થયો વાયરલ

Hardik Pandya Son: હાર્દિક પંડ્યા તેના છૂટાછેડાની વાતથી ખૂબ ચર્ચામાં આવ્યો હતો. હાલ હાર્દિક અને તેના પુત્રનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિકનો પુત્ર તેની એકદમ કોપી હોય તેવું જોવા મળી રહ્યું છે.
View this post on Instagram
અગસ્ત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
વીડિયોમાં જોઈ શકાય છે કે અગસ્ત્ય તેની માતા નતાશા સાથે ફરતો જોવા મળે છે. આ સમયે હાર્દિકના પુત્ર બેટથી શોર્ટ મારવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેના પિતા જેવું તે કરી રહ્યો છે. બેટિંગ કુશળતા તેના લોહીમાં છે. હાર્દિક તેના પિતા છે અને કૃણાલ પંડ્યા એક ઓલરાઉન્ડર છે. એટલે કે તેના પરિવારના લોહીમાં જ ક્રિકેટ છે. વીડિયોમાં હાર્દિક અને તેના પુત્ર વચ્ચેના સંબધો દર્શાવે છે.