પંડ્યાથી છૂટાછેડા લીધા પછી નતાશાનું દિલ તૂટી ગયું, પોસ્ટ થઈ વાયરલ

Hardik Pandya Natasa Stankovic: હાર્દિક અને નતાશાના છૂટાછેડાથી તમામ તેમના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. આ વચ્ચે નતાશા સ્ટેનકોવિકે એક ભાવનાત્મક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આવો જાણીએ.
આ પણ વાંચો: ઉનાળા પહેલા તમારી કારમાં આ 5 કામ કરી લો, નહીં પડે કોઈ મુશ્કેલી
નતાશાની પોસ્ટ થઈ વાયરલ
નતાશા સ્ટેનકોવિકે એક ભાવનાત્મક પોસ્ટ કરી હતી. હાર્દિક અને નતાશાના છૂટાછેડા પડી પહેલી વખત નતાશાએ આ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ પરથી એવું લાગી રહ્યું છે કે છૂટાછેડા પછી તે ખૂબ જ દુઃખી છે. પોસ્ટનમાં નતાશાએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ પોસ્ટમાં નતાશાએ લખ્યું કે ફક્ત જીવનના એક અસ્વસ્થ તબક્કામાંથી પસાર થઈ રહી છે. નવો દેખાવ હજુ સંપૂર્ણપણે આવ્યો નથી જૂનો દેખાવ સંપૂર્ણપણે ગયો નથી.” આ પોસ્ટ પરથી લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ જોવા મળી રહી નથી.