December 11, 2024

હમાસના લશ્કરી ચીફ મોહમ્મદ ડેફ ઠાર, ઈઝરાયલ હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ

Hamas: ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે. 9 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં આજે 31 જુલાઈએ ઈઝરાયલે હમાસ વિરુદ્ધ મોટી સફળતા હાંસલ કરી છે. જો કે ઈઝરાયલે અત્યાર સુધી હમાસના ઘણા મહત્વના આતંકવાદીઓ અને કમાન્ડરોને મારી નાખ્યા છે. ત્યારે હવે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેઇફ માર્યા ગયા છે. ઈઝરાયેલ પર ઑક્ટોબર 7ના હુમલા પાછળ તેને માસ્ટરમાઇન્ડ માનવામાં આવતો હતો.

સતત અપડેટ ચાલુ છે…