કચ્છ નજીક ભચાઉની ધરા ધ્રુજી, ભચાઉ નજીક 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Bhachau: કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ત્યારે આજે ભચાઉ નજીક મોડી રાતે 3:13 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 19 કીમી દૂર નોંઘવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર કચ્છની નજીક ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા 3.0ની નોંધવામાં આવી છે. ભચાઉમાં મોડી રાતે 3:13 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 19 કીમી દૂર નોંઘવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ISRO એ ઇતિહાસ રચ્યો, અવકાશમાં 100મું મિશન સફળ; NVS-02 નેવિગેશન સેટેલાઇટ કર્યું લોન્ચ