November 5, 2024

ગુજરાતમાં ફરીથી ઝડપાયું 5 હજાર કરોડનું ડ્રગ્સ

Gujarat Drugs Case: ગુજરાતમાં ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ભરૂચના અંકલેશ્વર માંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાઇ આવ્યું હોવાની માહિતી મળી રહી છે. ભરૂચમાં દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 5 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું છે.

દિલ્હી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન તપાસમાં 518 કિલો કોકેઈન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.