September 18, 2024

Modiએ કરી Naiduની બોલતી બંધ

શું PM મોદીએ નાયડુની બોલતી બંધ કરી દીધી છે? શું હવે, નાયડુ સ્પીકર પદ માટે ડિમાન્ડ નહીં કરે? આખરે સ્પીકરને કયા સુપરપાવર્સ મળ્યા હોય છે? સત્તાની ચાવી કેવી રીતે સ્પીકરની પાસે હોય છે? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop WIth Janak Dave