March 26, 2025

પપ્પા, આટલું ખોટું કેમ બોલો છો?

જો મા સ્નેહ છે તો પિતા સુરક્ષા છે. જો મા કરુણા છે તો પિતા ધીરજ છે. મા ઘરનું આંગણું છે તો પિતા ઘરનો પાયો છે. પિતા પાસેથી જ આપણે પડ્યા બાદ પોતાની જાતને સંભાળતા શીખ્યા તે પિતા કેવી રીતે અને શા માટે સાવ ખોટું બોલે છે? જાણવા માટે જૂઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave