October 11, 2024

બોરસદમાં અતિભારે વરસાદ બાદ કફોડી સ્થિતિ, કલેકટર પોતે નીકળ્યા સ્થિતિ જાણવા

આણંદ: બોરસદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બોરસદમાં માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેને કારણે નીચાણવાળા વિચારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી જ બોરસદ પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો.

વરસાદની સ્થિતિનો ત્યાગ મેળવવા કલેકટર પોતે નીકળ્યા
વરસાદની સ્થિતિનો ત્યાગ મેળવવા કલેકટર પોતે નીકળ્યા

બોરસદમાં ભારે વરસાદને લઈને સાંજે જિલ્લા કલેક્ટરે પરિસ્થતિનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ભારે વરસાદની સ્થિતિને લીધે ઊભી થયેલ કફોડી સ્થિતિનું નીરિક્ષણ કર્યું હતું. પરિસ્થિનીનું નિરીક્ષણ કરીને તંત્રની કામગીરી અંગે વાત કરી હતી.

બોરસદમાં ગણતરીના કલાકમાં વરસ્યો ધોધમાર વરસાદ
બોરસદમાં ગણતરીના કલાકમાં વરસ્યો ધોધમાર વરસાદ
બોરસદમાં માત્ર કલાકમાં વરસ્યો 4 ઇંચ વરસાદ
બોરસદમાં માત્ર કલાકમાં વરસ્યો 4 ઇંચ વરસાદ
4 ઇંચ વરસાદમાં બોરસદમાં ઠેરઠેર ભરાયા પાણી
4 ઇંચ વરસાદમાં બોરસદમાં ઠેરઠેર ભરાયા પાણી
4 ઇંચ વરસાદમાં બોરસદના રસ્તાઓ પર વહી નદીઓ
4 ઇંચ વરસાદમાં બોરસદના રસ્તાઓ પર વહી નદીઓ