February 10, 2025

શું બોલિવૂડના કલાકારો RAFAHના નામે માનવતાને મારી રહ્યા છે લાફો? | ALL Eyes on RAFAH

શું બોલિવૂડના કલાકારો રાફાના નામે માનવતાને મારી રહ્યા છે લાફો? શા માટે ઇઝરાયલના યુદ્ધના મામલે તેમનું આક્રંદ એકતરફી છે? ભયાનક હુમલામાં મોતની સચ્ચાઈ શું છે? ઇઝરાયલના હુમલામાં 45 જણ માર્યા ગયા હતા કે, આતંકવાદીઓના હુમલામાં? જાણો અમારી વિશેષ રજૂઆતમાં